શરમજનક / ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું વધુ એક શરમજનક કાંડ, મહિલાનો અંગત વીડિયો વાયરલ

ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી આવ્યું વિવાદમાં આવ્યું છે. દેવપક્ષ અને આચાર્ય પક્ષના રાજકારણ વચ્ચે સંતે તમામ મર્યાદા નેવે મુક્કીને મહિલા સાધવીનો વીડિયો વાયરલ કર્યો હોવાના સ્વામી પર આક્ષેપ લગાવાઈ રહ્યા છે. VTV આવા કોઈ વીડિયોનું સમર્થન કરતું નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ