બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Announcing the official departure of winter, find out what the weather department has forecast

આગાહી / પરસેવે રેબઝેબ થવાનો વારો ! શિયાળાની સત્તાવાર વિદાય જાહેર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

ParthB

Last Updated: 04:10 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં શિયાળાની વિદાયની સત્તાવાર જાહેરાત રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં તાપમાનો પારો ઉંચો જશે

  • ગુજરાતમાં શિયાળાની સત્તાવાર વિદાય
  • ઉનાળો આકરો રહેવાનું અનુમાન
  • 3 દિવસ બાદ વધશે મહત્તમ તાપમાન

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. જો કે, વહેલી સવારે અને મોડી રાત્રે આંશિક ઠંડીનો એહેસાસ વર્તાઈ રહ્યો છે. જો કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા શિયાળાની સત્તાવાર રીતે વિદાય જાહેરાત કરવામાં આવી છે. તેમજ આગામી ત્રણ દિવસો બાદ અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો વધશે તેમ જણાવ્યું હતું . 

ગુજરાતમાં શિયાળાની સત્તાવાર વિદાય
 
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શિયાળાની વિદાયની સત્તાવાર જાહેરાત થતાંની સાથે સોમાવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બીજી બાજું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસોમાં તાપમાનનો પારો હજી ઉંચો ચઢશે. જેને લઈને આગામી દિવસોમાં ઉનાળો આકરો રહેશે. તેમજ એપ્રિલ અને મે માસમાં હિટવેવની અસર જોવા મળી રહી છે. 

ઉનાળો આકરો રહેવાનું અનુમાન

ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજ્યમાં  શિયાળાની જોઈએ એવી જમાવટ નહોતી જોવા મળી. ફુલ ગુલાબી ઠંડીની અપેક્ષા રાખનારા લોકો માટે શિયાળો હળવો ફૂલ બની ગયો હતો. તેની સામે શિયાળામાં ક્યાંક ક્યાંક વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. ઉપરથી ચોમાસાની પણ મોડી વિદાય થઈ હતી. ત્યારે હવે 2022માં ઉનાળાનો આકરો તાપ કેવો પડે છે તે જોવાનું રહેશે.

દક્ષિણ પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લામાં થંડર સ્ટોર્મ એક્ટિવીટીની શક્યતા 

આકરાં ઉનાળાની વચ્ચે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં અગામી 10 માર્ચ સુધી થન્ડર સ્ટોર્મ એક્ટીવીટીની શક્તા રહેવાથી નર્મદા, તાપી, વલસાડ, દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારમાં અતિ સામાન્ય વરસાદ આવી શકે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ જશે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ