Emotional / સુશાંત માટે TV શૉની આ મૉડલે એવો વીડિયો પોસ્ટ કર્યો, જોઇને તમે પણ રડી પડશો

 anmol choudhary's emotional post for sushant singh rajput

સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે આ દુનિયામાં નથી. આપણે હવે માત્ર તેમને ફિલ્મોમાં જ જોઇ શકીશું. સુશાંતે આત્મહત્યા કરી તે પાછળનું કારણ મેજર ડિપ્રેશનને માનવામાં આવી રહ્યું છે. સુશાંતના ગયા પછી કેટલા લોકો છે જે ખુલીને સામે આવી રહ્યા છે અને પોતે ડિપ્રેશનમાં હતા તેવુ કહી રહ્યાં છે. ત્યારે સ્પિટ્સવિલાની મૉડલ અનમોલ ચૌધરી સુશાંતને યાદ કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ