ઋષિકેશ / શરીર વેચવાની ના પાડી તો કરી દીધી હત્યા, કેનાલમાંથી મળ્યો મૃતદેહ, આરોપીઓનાં રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર

ankita bhandari murder case body found from canal bulldozer action on resport

ઉત્તરાખંડના રિસોર્ટની રિસેપ્શનિસ્ટ Ankita Bhandari ના હત્યા કેસમાં શનિવારે પોલીસને અંકિતાનો મૃતદેહ મળી આવ્યો છે. તો આરોપીઓનાં રિસોર્ટ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ