બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Anil Ambani will get Rs 5,800 crore in one fell swoop, just so many times Supreme Court rules

રાહત / અનિલ અંબાણીના ખાતામાં આવશે એક ઝાટકે 5800 કરોડ, બસ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે એટલી વાર

ParthB

Last Updated: 02:41 PM, 9 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનએ 2800 કરોડ રૂપિયા અને વ્યાજ નુકસાની રિલાયન્સ ઇન્ફ્રાને ચૂકવવી પડશે.

  • રિલાયન્સ ઇન્ફ્રાને દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો કેસમાં મળી મોટી જીત
  • કોર્ટ તરફથી મળેલી રાહતના પગલે રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 5 ટકાનો ઉછાળો 
  • આ નાણાંનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરશે.

કોર્ટ તરફથી મળેલી રાહતના પગલે શેરમાં 5 ટકાનો ઉછાળો 

અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્સ ઇન્ફ્રાને દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો કેસમાં મોટી જીત મળી છે.સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2800 કરોડના આર્બિટ્રલ એવોર્ડને માન્ય રાખ્યો છે. કોર્ટે કહ્યું છે કે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ 2800 કરોડ રૂપિયા અને વ્યાજનું નુકસાન રિલાયન્સ ઇન્ફ્રાને ચૂકવવું પડશે. આ ઓર્ડર આવતા જ રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં 5 ટકાનો ઉછાળો આવ્યો. આ રીતે અનિલ અંબાણીની કંપનીને કુલ 5800 કરોડ રૂપિયા મળી શકે છે. અનિલ અંબાણી માટે આ મોટી રાહત છે. તાજેતરમાં તેમના જૂથ માટે ઘણા સકારાત્મક સમાચાર બહાર આવ્યા છે.

 લાંબા સમય બાદ અનિલ અંબાણી માટે રાહત

અનિલ અંબાણીની છેલ્લા ઘણા વર્ષોથી આર્થિક રીતે પરેશાન છે. તેમની ટેલિકોમ કંપની નાદાર થઈ ગઈ છે અને બીજી ઘણી કંપનીઓ પણ મુશ્કેલીમાં છે. જૂથ પર ઘણું દેવું છે, ત્યારે આવી સ્થિતીમાં કોર્ટ તરફથી મળેલી રાહતની આટલી મોટી રકમ મેળવવી ખૂબ જ સારી છે. કંપનીના વકીલે એક એજન્સીને કહ્યું કે તે આ નાણાંનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરશે.

શું હતો સમગ્ર મામલો 

2008 માં, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એકમે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રો ચલાવવાનો કોન્ટ્રાક્ટ જીત્યો હતો. આ દેશનો પ્રથમ ખાનગી માલિકીનો મેટ્રો રેલ પ્રોજેક્ટ હતો, જે વર્ષ 2038 સુધીમાં રિલાયન્સ એડીએજી દ્વારા સંચાલિત થવાનો હતો. પરંતુ વર્ષ 2012 માં ફી અને અન્ય ઘણી બાબતોના વિવાદ બાદ અનિલ અંબાણીની કંપનીએ આ પ્રોજેક્ટનું કામ છોડી દીધું હતું. કંપનીએ કરારના ભંગ બદલ દિલ્હી એરપોર્ટ સામે લવાદનો કેસ દાખલ કર્યો છે અને તેને ટર્મિનેશન ફી ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ