બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Angry Boss Puts Note To Tell Employees To Stop Charging Phones In Office, Calls It Theft

જબરી ઘટના / 'ઓફિસમાં મોબાઈલ ચાર્જ ન કરતા', કંપનીના બોસે ચિઠ્ઠીમાં લખ્યું કારણ, 'કંજૂસાઈ' જોઈને લોકો ભડક્યા

Hiralal

Last Updated: 10:48 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમ દરમિયાન એક કંપનીએ માલિકે તેના કર્મચારીએ એક અજીબ નિયમ બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • એક કંપનીના બોસે કર્મચારીઓ માટે બનાવ્યો અજીબ નિયમ
  • ઓફિસમાં મોબાઈલ ફોન ચાર્જ ન કરો
  • ઓફિસમા મોબાઈલ ચાર્જ કરવો વીજળીની ચોરી
  • બોસની ચિઠ્ઠી વાયરલ થતા લોકો ભડક્યા

કોરોના કાળમાં ઓફિસોમાં કામ કરનાર તમામ પગારદાર લોકોને જ્યારે ઘેરથી કામ કરવાની તક મળી ત્યારે વર્ક ફ્રોમ હોમના નફા-નુકશાન અંગે દુનિયાભરમાં ચર્ચા ચાલી. આ દરમિયાન કંપનીઓના બોસે પણ તેના કર્મચારીઓ માટે ઘણા અજીબ નિયમો બનાવ્યાં. આ દરમિયાન તાજેતરમાં એક બોસની કર્મચારીઓને નામે એક નોટ વાયરલ થઈ છે જેમાં તેણે લખ્યું કે ઓફિસમાં મોબાઈલ ચાર્જ ન કરો. બોસે આ પાછળનું કારણ પણ જણાવ્યું. 

ઓફિસમાં મોબાઈલ ચાર્જ કરવો વીજળીની ચોરી 

હકીકતમાં કંપનીના બોસનો આ લેટર સોશિયલ મીડિયા સ્પેસ રેડિટ પર વાયરલ થયો છે તેમાં લખાયેલું છે કે કોઈ પણ કર્મચારી ઓફિસમાં મોબાઈલ ચાર્જ ન કરો કારણ કે આ એક પ્રકારની વીજળીની ચોરી છે. એવું પણ લખવામાં આવ્યું કે બધા પોતપોતાનો ફોન સ્વીસ ઓફ રાખે તો વધારે સારુ. નોટ વાયરલ થતા લોકોએ બોસને ભાંડવાનું શરુ કર્યું હતું. 

ધ રેડિટ પર એક કર્મચારીએ શેર કરી બોસની ચિઠ્ઠી 
આ નોટ તાજેતરમાં ધ રેડિટ પર એક કર્મચારીએ શેર કરી હતી, જેણે કહ્યું હતું કે આ નોટ તેના બોસ દ્વારા તેની ઓફિસમાં રાખવામાં આવી છે. નોટમાં ઓફિસ પરિસરમાં કોઈ મોબાઇલ ફોન અથવા અન્ય ઇલેક્ટ્રિકલ ઉપકરણો ચાર્જ ન કરવા વિશે લખવામાં આવ્યું છે. તેણે શેર કર્યું કે મારા બોસ દ્વારા લખાયેલી આ નોટ એક અનંત શ્રેણીની નોંધ છે.

બોસની આવી કંજુસાઈ જોઈને લોકો ભડક્યા
બોસની આવી કંજુસાઈ જોઈને લોકો ભડક્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે સારુ તો એ છે કે ત્યાં નોકરી જ ન કરવી જોઈએ. કેટલાક લોકોએ આ નોટ પોસ્ટ કરનાર કર્મચારીને નોકરી દેવાની સલાહ આપી જ્યારે બીજા કેટલાક લોકોએ આ ઘટનાની મજા માણી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ