ટેકનોલોજી / તમારા મોબાઇલમાંથી તાત્કાલિક આ એપ્લિકેશન ડિલીટ મારી દો, નહીં તો હેરાન થશો

Android dangerous app you need to delete from your phone immediately

માલવેર અથવા વાયરસનો ખતરો હંમેશા મોબાઇલ ફોનમાં રહે છે. ખાસ કરીને એન્ડ્રોઇડ ફોનમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. ગુગલ તેના પ્લેટફોર્મ પ્લે સ્ટોર પરની આવી એપ પર સતત નજર રાખે છે અને યુઝર્સ માટે જોખમી એપને ડિલીટ પણ કરે છે. જોકે જેમણે આ એપ ડાઉનલોડ કરી હોય તે ચાલુ રહે છે. આવી વધુ 23 એપ ઓળખી કાઢવામાં આવી છે જે ખૂબ જોખમી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ