બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Andhra Pradesh truck crash death 6, injures 10

BIG NEWS / આંધ્રપ્રદેશમાં મુસાફરો ભરેલી ટ્રકનો ગમ્ખવાર અકસ્માત, 6 લોકોના કમકમાટી ભર્યા મોત, 10 લોકો ઈજાગ્રસ્ત

ParthB

Last Updated: 09:39 AM, 30 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંધ્રપ્રદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે 10 લોકોઓ ગંભીર રૂપે ઘાયલ છે

  • આંધ્રપ્રદેશના પલનાડુમાં ગમખ્વાર અકસ્માત
  • ટ્રક અને પાર્ક કરેલી લોરી વચ્ચે અકસ્માત
  • 6 લોકોના મોત,10 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

આંધ્રપ્રદેશમાં ટ્રક અને પાર્ક કરેલી લોરી વચ્ચે ભીષણ અકસ્માત 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં એક ટ્રક અને પાર્ક કરેલી લોરી વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે.આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 10 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. ઘાયલોને નરસરાઓપેટની ગુર્જલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુર્જલા ડીએસપી જયરામના જણાવ્યા અનુસાર ઘાયલોને ગંભીર ઈજાઓ થઈ છે.

ગુરજાલાના નાયબ પોલીસ અધિક્ષકે અકસ્માત અંગે માહિતી આપી હતી

ગુરજાલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) જયરામે જણાવ્યું કે મિનીવાન શ્રીશૈલમથી આવી રહી હતી. અકસ્માત સમયે મિનીવાનમાં 39 મુસાફરો હતા. તેમણે જણાવ્યું કે આ ગંભીર માર્ગ અકસ્માત પલનાડુ જિલ્લામાં થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય 10 ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોલીસને માહિતી મળતાંની સાથે જ ઘટના સ્થળે પહોંચી  
 
ડીએસપીએ કહ્યું કે માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને નરસરાઓપેટની ગુરજાલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ટક્કર પછી, લોરી પલટી જતાં ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. લોરી નીચે કેટલાક લોકો દટાઈ જવાના કારણે મોતનો ભય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ