વરસાદ / ફળ-ફૂલ, વાદળોની સ્થિતિ જોઇને પ્રાચીન વર્ષા વિજ્ઞાન આગાહીકારોએ ગુજરાતમાં ચોમાસાની કરી આગાહી

Ancient science Monsoon forecast Gujarat Rain

જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સેમિનારમાં દેશભરના તજજ્ઞોઓએ હાજરી આપી હતી. પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારે તજજ્ઞોએ વરસાદની આગાહી કરી છે. તજજ્ઞો મુજબ ગુજરાત રાજ્યમાં 29 જૂનથી ચોમાસાની શરૂઆત થશે. સાથે જ 6 જુલાઈથી ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યમાં ચોમાસુ ખુબ સારુ રહેવાની તેવી પણ આગાહી કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ