બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Anandiben Patel will return to Gujarat amidst political turmoil

મુલાકાત / રાજકીય હલચલ વચ્ચે ફરી ગુજરાત આવશે આનંદીબેન પટેલ, ગૃહમંત્રી શાહના સંસદીય વિસ્તારમાં મોટો કાર્યક્રમ

ParthB

Last Updated: 12:53 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. ઉલ્લેખનીય છે કે, એક મહિનામાં આનંદીબેન પટેલની બીજી વાર ગુજરાત મુલાકાતે લેશે

  • ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ફરી આવશે ગુજરાત 
  • એક મહિનામાં આનંદીબેન પટેલની બીજી વાર ગુજરાત મુલાકાતે
  • આવતીકાલે અમદાવાદમાં શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

એક મહિનામાં આનંદીબેન પટેલની બીજી વાર ગુજરાત મુલાકાતે

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પુનઃ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.મહત્વનું છે કે, છેલ્લા એક મહિનામાં આનંદીબેન પટેલની બીજી વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.આમ હાલ રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ચહલ હલ વધવા પામી રહી છે. મહત્વનું છે કે, આનંદીબેન પટેલ  આવતીકાલે અમદાવાદમાં શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમદાવાદ મહનગર પાલિકાના કાર્યક્રમમાં પણ આનંદીબેન હાજર રહેશે. તેમજ અમિત શાહના સંસદીય વિસ્તારમાં સ્કૂલ લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ  છે. 

પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામ કર્યુ શરૂ

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ચહલપલ વધવા પામી રહી છે. તેની વચ્ચે કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગે તે પહેલા જ  પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામ શરૂ કરી દીધું છે. આમ એપ્રિલના પ્રથમ સ્પતાહથી જ પ્રશાંત કિશોરની ટીમ ગુજરાત પહોંચી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ