બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / anand mahindra tags nitin gadkari in a video shared by him

VIDEO / સાઉથ કોરિયાના રસ્તા પર મહિન્દ્રાને દેખાઈ ખાસ વસ્તુ, ગડકરીને આપી દીધી સલાહ

Khevna

Last Updated: 10:46 AM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આનંદ મહિંદ્રાએ સાઉથ કોરિયાનો એક વીડિયો શેર કર્યો છે તથા ભારતમાં આ આઈડિયાને અપનાવવાની સલાહ આપી છે. જુઓ વીડિયો

  • આનંદ મહિંદ્રાએ સાઉથ કોરિયાનો વીડિયો શેર કર્યો 
  • આનંદ મહિંદ્રા બીલ્યા - વાહ! શું આઈડિયા છે 
  • મહિંદ્રાએ આ આઈડિયાને અપનાવવાની સલાહ આપી 

આનંદ મહિંદ્રાનું ટ્વીટ 

મહિંદ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિંદ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ રહે છે તથા અવારનવાર પોતાના દિલચસ્પ ટ્વીટને લઈને ચર્ચામાં બન્યા રહે છે. આ વહતે તેમણે સાઉથ કોરિયાનો એક વીડિયો શેર કર્યો છે, જે જોઇને તેઓ ઘણા ઈમ્પ્રેસ થયા છે. આનંદ મહિંદ્રાએ વીડિયોમાં સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને ટેગ કર્યા છે તથા ભારતમાં આ આઈડિયાને અપનાવવાની સલાહ આપી છે. 

સાઉથ કોરિયાનાં વીડિયોમાં શું છે ખાસ?
આનંદ મહિંદ્રાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં દક્ષિણ કોરિયાની ટ્રાફિક સિસ્ટમ બતાવવામાં આવી છે. આ વીડિયોમાં એક હાઈવે જોવા મળી રહ્યો છે, જેમાં બંને તરફ ગાડીઓ માટે રસ્તો છે, પરંતુ સડક વચ્ચે સોલર પેનલોથી ઢંકાયેલ એક સાઈકલ ટ્રેક જોવા મળે છે. આ ટ્રેકનો ફાયદો એ છે કે સાઈકલ ચલાવવાવાળા લોકો છાંયડામાં ચાલી શકે તથા તડકાથી બચાવ થઇ શકે. આટલું જ નહિ, સાઈકલ ચલાવવાવાળા લોકોએ ટ્રાફિકનો સામનો ન કરવો પડે તથા સરળતાથી સ્વચ્છ ઉર્જા પણ મળતી રહે. 

વાહ શું આઈડિયા છે - આનંદ મહિંદ્રા 
વીડિયો શેર કરી આનંદ મહિંદ્રાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ટેગ કરતા લખ્યું છે કે વાહ! શું આઈડિયા છે. આપણે આમ જ નહેરોને ઢાંકીને કામ કરતા રહ્યા છીએ, પરંતુ આ પ્રકારે કવરેજનો દાયરો વધશે. આ જોવા લાયક છે, જોકે સાઈકલ ચલાવવાવાળા ભલે એક્સપ્રેસ વેનો ઉપયોગ ન કરે. તથા કોણ જાણે છે, કદાચ આ દિલચસ્પ પ્રકારે કામ કરીશું તો સાઈકલ ચલાવવામાં પણ વૃદ્ધિ આવશે. 

હાલમાં જ આપ્યો હતો એક શાનદાર આઈડિયા 
આનંદ મહિંદ્રાએ હાલમાં જ એક ઠેલાની તસવીર પણ શેર કરી હતી. આ ઠેલા પર મોટા અક્ષરોમાં લખ્યું હતું કે  'Oberoi Hotel.' આ તસવીર વચ્ચે લખ્યું હતું કે 'ચાય કોફી.' આ તસવીરની નીચે લખ્યું હતું કે 'નોટ: અમારી દિલ્લીમાં કોઈ બ્રાંચ નથી.' આ શેર કરતા આનંદ મહિંદ્રાએ લખ્યું કે 'બડા સપના દેખો...#Monday Motivation'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ