બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / anand mahindra keeps promise of helping young indian iron man from imphal

પ્રેરણા / આનંદ મહિન્દ્રા જે બોલ્યા તે કરી આપ્યું, ભંગારમાંથી આયર્ન મેનનો સૂટ બનાવનાર યુવક માટે જાણો શું કર્યું

ParthB

Last Updated: 08:27 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આનંદ મહિન્દ્રાએ મણિપુરના યુવક પ્રેમ નિંગોમ્બમની અદભૂત પ્રતિભા જોઈને તેને અભ્યાસમાં ટેકો આપવાનું વચન આપ્યું હતું. જે પૂર્ણ કરીને તેણે ફરી એકવાર લોકોનું દિલ જીતી લીધું છે.

  • આનંદ મહિન્દ્રાને લોકો સલામ કરી રહ્યાં છે. 
  • પ્રેમ મહિન્દ્રા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગ કરશે  
  • યુવકને શોધવા ઓટો સેક્ટરના પાર્ટનરે મદદ કરી હતી. 

આનંદ મહિન્દ્રાને લોકો સલામ કરી રહ્યાં છે. 

સોશિયલ મીડિયાની દુનિયામાં આનંદ મહિન્દ્રાની ટ્વીટ વાયરલ થવામાં સમય નથી લાગતો, ઉલ્લેખનીય છે કે, મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો ક્યારેક લોકોને ગલગલીયા કરવે છે. તો ક્યારેક તેમને પ્રેરણા આપે છે. આ સાથે મહિન્દ્રા દેશમાં છુવાયેલી પ્રતિભાને દુનિયા સમક્ષ લાવવાનું પણ કામ કરે છે, અને જરૂરિયાતમંદોને મદદ કરવામાં હંમેશા આગળ રહે છે. તાજેતરમાં આનંદ મહિન્દ્રાએ મણિપુરના યુવક પ્રેમ નિંગોમ્બમની અદભૂત પ્રતિભા જોઈને તેને અભ્યાસમાં ટેકો આપવાનું વચન આપ્યું હતું. જે પૂર્ણ કરીને તેણે ફરી એકવાર લોકોનું દિલ જીતી લીધું છે. 

પ્રેમ મહિન્દ્રા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગ કરશે  

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટમાં લખ્યું- પ્રેમ યાદ છે? ઇમ્ફાલનો પોતાનો ભારતીય યુવાન આયર્ન મેન, જે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગતો હતો. અમે તેને મદદ કરવાનું વચન આપ્યું. મને જણાવતા આનંદ થાય છે કે પ્રેમ હૈદરાબાદ સ્થિત 'મહિન્દ્રા યુનિવર્સિટી'માં પહોંચી ગયો છે. મહિન્દ્રાના આ ટ્વીટ કર્યાના થોડા સમય સુધીમાં બે હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

જ્યારે વચન આપ્યું હતું ...

તમને યાદ હશે કે, આનંદ મહિન્દ્રાએ સ્પેટમ્બરમાં મણિપુરના આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, આ યુવકને મદદ કરવામાં અને તેના ભાઈઓ અને બહેનોને શિક્ષિત કરવામાં સહયોગ કરવામાં મને આનંદ થશે. તેઓએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, જો કોઈ તેને આ યુવક સાથે વાત કરવા માટે મળી શકે, તો દયાળું રહેશે   

ઓટો સેક્ટરના પાર્ટનરે શોધી કાઢ્યો 

તમને જણાવી દઈકે, આ ટ્વિટ વાયરલ થયા બાદ મહિન્દ્રાના ઓટો સેક્ટરના પાર્ટરનર શિવઝ ઓટોટેકે આ યુવાનને શોધી કાઢ્યો હતો.અને ઈમ્ફાલમાં તેને ઘર સુધી લઈ ગયાં હતાં. ત્યારબાદ તેઓ તેના ઘરે ગયાં હતાં. બાદમાં મહિન્દ્રાએ ટ્વિટ કરીને શિવાઝ ઓટોટેકનો આભાર માન્યો હતો. ઘણા યુવાનોમાં આવી પ્રતિભા હોય છે. પરંતુ યોગ્ય સમયે મદદ ન મળતાં તેઓ આગળ વધી શકતાં નથી  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ