બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An important meeting will be held today at Kamalam, Gandhinagar under the chairmanship of CR Patil, to discuss these major issues.

બેઠક / ગાંધીનગર કમલમ ખાતે આજે સી.આર પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક, આ મોટા મુદ્દાઓ પર થશે ચર્ચા

ParthB

Last Updated: 09:39 AM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગાંધીનગર કમલમ ખાતે સી.આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પ્રમુખની બેઠક યોજાશે

  • કમલમ ખાતે મળશે મહત્વની બેઠક
  • સંકલન સમિતિની બેઠક મળશે
  • ભાજપના કાર્યક્રમો અંગે થશે મંથન

સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર કમલમમાં મળશે બેઠક

ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા હવે એક દિવસ, એક જિલ્લો નામની એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. આ આયોજન અંતર્ગત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રીઓ એક આખો દિવસ એક જિલ્લા માટે ફાળવશે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પ્રમુખની બેઠક યોજાશે. જેમાં  ભાજપના આગામી કાર્યક્રમો અંગે થશે મંથન કરાશે  

ચૂંટણી અગાઉ ભાજપ આંતરિક વિખવાદ દૂર કરશે

વિધાનસભાની ચૂંટણીની તૈયારી ગુજરાત ભાજપે અત્યારથી જ આદરી દીધી છે ત્યારે પહેલાથી ભાજપ આંતરિક વિખવાદ દૂર કરવાના હેતુસર આ આયોજનના સોગઠાં ગોઠવી દેવામાં આવ્યા છે. અંદર ખાને આવનારી ચૂંટણી માટે મુરતિયા શોધવા માટે એક સેન્સની પ્રક્રિયા અલગ નામ આપી કરવામાં આવી હોય તેવું ચર્ચાઇ રહ્યું છે. જેથી તમામ જિલ્લાઓમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ ખુદ જઈ ગ્રામ્ય, તાલુકા અને જીલ્લા સ્તરની કચાશ દૂર કરવા પ્રયાસ કરશે.

ભાજપના મિશન 182 અંતર્ગત નવો અભિગમ 

ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન 182 અંતર્ગત ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ગુજરાતના દરેક  જિલ્લાઓમાં એક-એક દિવસનો પ્રવાસ કરશે. અને ભાજપની ચૂંટાયેલા પાંખ, સંગઠનના નેતા, મંડળસરના નેતાઓને મળશે. આ સાથે સામાન્ય-સક્રિય અને પ્રાથમિક કાર્યકરો સાથે પણ મુલાકાતો કરશે. અને તેમની સાથે ભાજપના જૂના નેતાઓ સાથે પણ રૂબરૂ ચર્ચાઓ કરશે .  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ