આપધાતનો પ્રયાસ / પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ઘેનની ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઈડ નોટમાં લખ્યા 12 શિક્ષકોના નામ

An elementary school teacher in Mehsana tried to commit suicide by taking narcotic pills

કડીમાં આવેલ મેડાઆદાર ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ ઘેનની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે. શિક્ષિકાને શાળાના શિક્ષકો ટોર્ચર કરતા હતા જેથી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો જેમા શિક્ષિકાએ સુસાઈડ નોટમાં 12 શિક્ષકોના નામ પણ લખ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ