અકસ્માત / વટામણ ભાવનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 લોકોના મોત, 4ને ગંભીર ઈજા 

An accident on Vataman-Bhavnagar highway, 5 death and 4 injured

આણંદના ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ