દૂર્ઘટના / અમરેલીના ખડ ખંભાલીયામાં કાળજું કંપાવી દે તેવી ઘટના, પગ લપસી જતા પાણી ભરેલા ખાડામાં પડતાં 3 બાળકોના મોત

Amreli's Khad Khambhaliya village, 3 children were killed when they fell into a water-filled pit

અમરેલીના ખડ ખંભાલીયા ગામે પાણી ભરેલા ખાડામાં પડી જતા 3 બાળકોના મોત નિપજ્યાં હતા જેને લઈને પરિવાર પર આભ ફાંટી પડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ