પેટાચૂંટણી / અમરાઈવાડી બેઠક ઉપર ચૂંટણીના આટાપાટાઃ ભાજપે કોંગ્રેસ સામે હારી જવાના ડરે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી

Amraiwadi patidar war in by assembly election dy cm nitin patel do damage control in BJP

અમરાઈવાડી પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની નહી પરંતુ પાટીદારો વચ્ચેની જંગ બની રહેશે એમાંય કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદાવારો આનંદીબહેનના જૂના સાથીદારો છે વલી કોંગ્રેસને SPG નો ટેકો છે જેને કારમે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ