બ્યૂટી ટિપ્સ / આમળાનો આવી રીતે કરશો ઉપયોગ તો સ્કીન અને હેર બંનેમાં જોવા મળશે ચમત્કાર

amla Juice benefits for skin and hair

શિયાળાની સીઝનમાં વાળમાં ખોડો થવો, વાળ ખરવા વગેરે જેવી સમસ્યા થયા કરે છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે લોકો બજારમાં મળતાં વિવિધ પ્રકારના તેલ વાળમાં લગાવે છે. પણ ઘરે તૈયાર કરેલું આમળાનું તેલ વાળમાં લગાવવા જેવું છે. આમળાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ