સારવાર / અમિતાભને જોવામાં થઈ રહી છે પરેશાની, ફરી લખ્યો બ્લોગ, જણાવ્યું કેવી છે તબિયત

Amitabh bachchan undergoes eye surgery says progress isslow share health update

સોશ્યલ મીડિયા પર ફેન્સ અમિતાભની સલામતીની કામના કરી રહ્યા છે ત્યારે એક્ટરે ફરી બ્લોગ લખી કહ્યું કે તેઓએ આંખની સર્જરી કરાવી છે અને હેલ્થ અપડેટ પણ આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ