બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / amitabh bachchan shows his rapper look pens rap song khelein ge kbc jaante nahin know more

ગજબ / Amitabh Bachchanનો આવો લુક ક્યારેય નહીં જોયો હોય! સ્વેગ તો એવો જોરદાર કે યુવાનોને પણ શરમાવે

Arohi

Last Updated: 02:06 PM, 28 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ પર સેટની એક તસ્વીર શેર કરી છે જેમાં તે સૂટ અને ટ્રેન્ડી શેડ્સમાં જોવા મળી રહ્યા છે.

  • મહાનાયકનો સ્વેગ થયો વાયરલ 
  • Rap લુકમાં જોવા મળ્યા અમિતાભ બચ્ચન 
  • લોકો ખૂબ કરી રહ્યા છે પસંદ 

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોઈ પણ નવા ટ્રેન્ડને ટ્રાય કરવાથી ક્યારેય ખચકાતા નથી. તેના કારણે તે ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય આઉટ  ઓફ ટ્રેન્ડ નથી થતા. હાલમાં જ Rapper બાદશાહની સાથે એક સ્પેશિયલ એપિસોડ શૂટ કરવા માટે બિગ બીએ પણ રેપ ટ્રાય કર્યું હતું. તેને જોઈને ફેન્સ ઈમ્પ્રેસ થઈ ગયા છે. 

 

બિગબીએ લખ્યું Rap સોન્ગ 
અમિતાભે ઈન્સ્ટાગ્રામ પર KBCના સેટથી એક તસ્વીર શેર કરી છે. જેમાં તે એક સૂટ અને ટ્રેન્ડી શેડ્સમાં જોવા મળી રહ્યા છે. ફોટોમાં તેમણે જે એક્સપ્રેશન આપ્યા છે તે કોઈ Rapperના અંદાજથી કમ નથી અને ખૂબ જ સ્વેગ સાથે તેમણે એક Rap પણ લખ્યું છે. તેમણે એક તસ્વીર સાથે Rap સોન્ગ લખીને ટ્વીટ કર્યું છે. 

સિદ્ધાંતની સાથે કર્યુ Rap
હકીકતે બિગ બીને પણ Rapનો ચસકો લાગ્યો છે જ્યારે સિદ્ધાંત ચતુર્વેદી પોતાની ફિલ્મ 'બંટી ઓપ બબલી-2'ના પ્રમોશન માટે આવ્યા હતા. સિદ્ધાંતે ફિલ્મ ગલી બોયમાં એક Rapperની ભૂમિકા નિભાવી હતી જે વારંવાર ફિલ્મમાં ખૂબ હાર્ડ  બહોત હાર્ડ બોલતા જોવા મળ્યા હતા. કારણ કે તે તેમનું સિગ્નેચર ફ્રેઝ હતું. અમિતાભ બચ્ચન તેમનાથી ખૂબ જ ઈમ્પ્રેસ પણ થયા હતા અને તેમના Rapને સાંભળીને પોતે પણ Rap ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ