બોલીવુડ / આ વાયરલ વીડિયોને જોઇ અમિતાભ બચ્ચનની આંખોમાં આવી ગયા 'આંસુ'

Amitabh Bachchan Becomes Teary Eye After Watching A Viral Video post on tweeter

અમિતાભ ટ્વીટર પર સતત સક્રિય રહેતા હોય છે. તાજેતરમાં જ તેમએ ટ્ટીટર પર એક ઇમોશનલ વીડિયો શેર કર્યો હતો. જે જોઇને તેઓ પોતે પણ કદાચ ઇમોશનલ થયાં હશે. તેમણે આ વીડિયોની સાથે પોસ્ટ કરી હતી 'આંસુ'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ