છત્તીસગઢ / નક્સલી હુમલાની ઘટના બાદ અમિત શાહે ચાલુ ચૂંટણી પ્રચારે તાબડતોબ લીધો આ નિર્ણય

Amit shah coming back Delhi cut short his political program

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુરમાં અથડામણમાં 22 જવાન શહીદ થયાં બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે તાબડતોબ ચૂંટણી પ્રચાર અટકાવીને દિલ્હી જવા રવાના થયાં છે અને શહીદ જવાનોના પરિવારજનોને સાંત્વના આપતા કહ્યું હતું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ