Boxing World Championships / અમિત પંઘાલે બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં ફાઇનલમાં પહોંચી સર્જ્યો ઇતિહાસ

Amit Panghal creates history becomes first indian male boxer to reach world championship final

ભારતનાં અમિત પંઘલે ઇતિહાસ રચતા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અમિત પંઘલ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં ફાઇનલમાં પહોંચનારા ભારતીય પુરૂષ પહેલવાન છે. ભારતનાં અમિત પંઘલ પહેલવાન વર્લ્ડ ચેમ્પિયનશિપનાં ફાઇનલમાં પહોંચી ગયા છે. અમિતે શુક્રવારનાં રોજ 52 કિ.ગ્રા વર્ગનાં સેમી ફાઇનલમાં કઝાકિસ્તાનનાં સાકેન બિબિસોનોવને 3-2થી હરાવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ