અર્થવ્યવસ્થા / કોરોનાના કારણે ચાલુ વર્ષે GDP દરમાં ઐતિહાસિક ઘટાડો થવાનો અંદાજઃ IMF

amid coronavirus imf predicts indias economy

કોરોના સંકટ વચ્ચે IMFએ ભારતના GDP દરમાં ઘટાડો કર્યો છે. IMFએ જણાવ્યું કે ચાલુ વર્ષમાં ભારતનો GDP દર 4.5 ટકા રહી શકે છે. કોરોનાના કારણે ઐતિહાસિક ઘટાડો થવાનો અંદાજ કર્યો છે. IMFના અર્થશાસ્ત્રી અને મૂળ ભારતના ગોપીનાથે આ નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું કે 2021માં અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી જશે. વર્ષ 2021માં GDP દર 6 ટકા રહી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ