બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / વિશ્વ / american singer sofia urista peed on the face of fan during live concert and apologized after backlash

ભારે કરી! / અમેરિકામાં સિંગરે લાઈવમાં ચાહકના ચહેરા પર કરી પેશાબ, ઘટના જાણીને વિચારમાં પડી જશો

ParthB

Last Updated: 02:06 PM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકન સિંગર સોફિયા ઉરિસ્તાએ તાજેતરમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન એક એવું કૃત્ય કર્યું, જેના પછી તેણે અને તેના બેન્ડે માફી માંગવી પડી હતી.

  • અમેરિકન સિંગરેની  આ હરકતને લઈને ભારે હોબાળો મચી જવા પામ્યો હતો 
  • સોફિયા આ મામલે સોશિયલ મીડિયા પર માફી માંગી 
  • સોશિયલ મીડિયા પર તેની સખત ટીકા થઈ રહી 

અમેરિકાની સિંગર સોફિયા ઉરિસ્તા પોતાના લાઈવ કોન્સર્ટ બાદ ખૂબ ચર્ચામાં આવી  

અમેરિકાની સિંગર અને ગીતકાર સોફિયા ઉરિસ્તા પોતાના લાઈવ કોન્સર્ટ બાદ ખૂબ ચર્ચામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સોફિયાએ એક લાઈવ કોન્સર્ટ દરમિયાન એક એવી હરકત કરી હતી. જે બાદ તેના બેન્ડને પણ માફી માંગવી પડી હતી. મહત્વનું છે કે સોફિયાએ લાઈવ કોન્સર્ટ દરમિયાન પોતાના એક ફેનના ચહેરા પર પેશાબ કરી દીધો હતો. 

સોફિયાની આ હરકતને લઈને સોશિયલ મીડિયા પર તેની સખત ટીકા થઈ રહી 

સોફિયાની આ હરકતને લઈને સોશિયલ મીડિયા પર તેની સખત ટીકા થઈ રહી છે. અને આ મામલે તેણે માફી પણ માંગી હતી. સોફિયાએ  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે,  તે હંમેશા સ્ટેજ પર પોતાની લિમિટમાં જ રહેતી હોય છે. તેણે કહ્યું કે, કોઈ શોક આર્ટિસ્ટ નથી. અને આવી કોઈ શોકિંગ હરકતોના માધ્યમથી પોતાનું સંગીત ના માધ્યમથી લોકોનું ધ્યાન પોતાની તપફ આકર્ષિત કરવાનું પસંદ કરે છે.  સોફિયાએ વધુમાં જણાવ્યું કે, તેની લોકોને હર્ટ કરવાની કોઈ ઈચ્છા નથી  

મામલો શું હતો ?

તમને જણાવી દઈએ કે , ગત 11 નવેમ્બરે સોફિયા ઉરિસ્તાના લાઈવ કોન્સર્ટ હતો. જેમાં સ્ટેજ પર પોતાના એક ફેનને બોલાવ્યો અને ત્યારબાદ તેણે તેના પર પેશાબ કરી દીધો હતો. આ ઘટના બાદ સોફિયાના બેન્ડ બ્રાસ અગેંસ્ટે પણ માફી માંગી છે.  બ્રાસ અગેંસ્ટે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, સોફિયા ખૂબજ ઉત્સાહીત થઈ ગઈ હતી. આવી કોઈ ઉમ્મીદ પણ ન હતી. 

ટ્રેવિસ સ્કોટના કોન્સર્ટમાં પણ થયો હતો ભારે હોબાળો 

નોંધનીય છે કે સોફિયા સિવાય અન્ય એક પ્રખ્યાત સિંગર ટ્રેવિસ સ્કોટનો લાઈવ કોન્સર્ટ પણ જબરદસ્ત હેડલાઈન્સમાં રહ્યો હતો. ટ્રેવિસના પરફોર્મન્સ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, જે બાદ તેના અડધા ડઝનથી વધુ ચાહકો માર્યા ગયા હતા. ટ્રેવિસે આ વાત ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેણે આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું, જોકે ઘણા લોકો તેના પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2016માં સોફિયાએ અમેરિકાના લોકપ્રિય શો ધ વોઈસમાં ભાગ લીધો હતો. તે પોતાના અભિનયથી પ્રખ્યાત ગાયિકા માઈલી સાયરસનું દિલ જીતવામાં સફળ રહી હતી. સોફિયાનો પરિવાર ગાયક બનવાના તેના નિર્ણયથી ખુશ ન હતો પરંતુ આખરે તે પોતાની જાતને એક સંગીત કલાકાર તરીકે સ્થાપિત કરવામાં સફળ રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ