Coronavirus / કોરોનાના પગલે અમેરિકામાં જાહેર કરાઈ રાષ્ટ્રીય કટોકટી, ટ્રમ્પ સરકારે કરી આ ખાસ વ્યવસ્થા

american president donald trump declares national emergency over corona virus us trump national emergency

કોરોના વાયરસના કારણે અમેરિકામાં કટોકટી જાહેર થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. કટોકટી જાહેર થતા જ અમેરિકામાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમર્જન્સી જાહેરાત કરતા આ સંકટનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ