ફાયરિંગ / અમેરિકાના વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું સ્થિતિ નિયંત્રણમાં

america white house firing president donald trump

અમેરિકાના વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગની ઘટના બની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પે આ અંગેની જાણકારી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે વ્હાઇટ હાઉસની બહાર ફાયરિંગ થવા અંગની સૂચના મળી છે. જો કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. સીક્રેટ સર્વિસના અધિકારીઓએ ફાયરિંગ બાદ તુરંત કાર્યવાહી કરી, જેનાથી ફાયરિંગ કરનાર શખ્સને કાબુમાં લઇ લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ