દબદબો / અમેરિકા ભારતથી ગદગદ થયું: વિદેશ મંત્રી એસ જયશંકરના કર્યા ભરપેટ વખાણ, કહ્યું રશિયા વાતને સાંભળે

America praised Indian Foreign Minister S Jaishankar and said Russia should listen to his message to stop war

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની મુલાકાતે ગયા ત્યારે સૌની નજર તેમના પર હતી, જે બાબતે અમેરિકાના વિદેશ મંત્રાલયએ જયશંકરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા ભારતનો સંદેશ સાંભળવો જોઈએ

બ્રેકિંગ ન્યૂઝ