બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / america lucky woman got rare yellow diamond while walking in a park

ખુલી ગયુ નસીબ / આને કે'વાય ઉઘડી ગયા નસીબ! પતિ સાથે વૉક કરવા ગયેલી મહિલાને મળી એવી ચીજ કિંમત જાણીને ચોંકી જશો

Premal

Last Updated: 11:51 AM, 4 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો નસીબ સારું હોય તો ચાલતા-ચાલતા પણ ખજાનો મળે છે. અમેરિકામાં રહેતી એક મહિલાની સાથે આવુ થયુ. મહિલા પોતાના પતિની સાથે પાર્કમાં ફરી રહી હતી ત્યારે તેની નજર જમીન પર ચમકતી વસ્તુ પર પડી.

  • અમેરિકામાં એક મહિલા પોતાના પતિ સાથે ફરવા ગઇ હતી
  • પાર્કમાં ફરતા-ફરતા મહિલાને ચમકતો પત્થર મળ્યો
  • બાદમાં હીરો હોવાની જાણ થતાં મહિલા ઉત્સાહિત બની

આનંદનો કોઈ પાર રહ્યો ન હતો

જ્યારે મહિલાએ હાથમાં પકડીને આ વસ્તુને જોયુ તો તે કિમતી હીરો નિકળ્યો. દંપત્તિને વિશ્વાસ આવતો નથી કે તેમને આટલો કિમતી હીરો પણ મળી શકે. એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં રહેતી નોરેન વેડબર્ગ પોતાના પતિ માઈકલની સાથે અર્કાસસ ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં ફરી રહી હતી. આ દરમ્યાન તેમને જમીન પર ચમકતી ચીજ વસ્તુ મળી. નોરેનને ત્યારે ખબર પડી નહીં કે આ હીરો છે. જ્યારે તેને આ બાબત વિશે જાણ થઈ તો તે ઉત્સાહથી ઝૂમી ઉઠી હતી.

કિંમતનો ખુલાસો થયો નથી

નોરેન અને માઈકલ હીરાને લઇ ડાયમંડ ડિસ્કવરી સેન્ટર ગયા. જ્યાં અધિકારીઓેએ આ હીરાની ઓળખ કરી તો તેઓ અવાચક થઇ ગયા. આ ચમકતો પત્થર એક મોટો અને કિમતી હીરો નિકળ્યો. 4.38 કેરેટના આ દુર્લભ હીરાની કિંમતનો ખુલાસો થયો નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ ખૂબ મૂલ્યવાન હીરો છે.

આવી છે પાર્કની પોલિસી

ડાયમંડ ડિસ્કવરી સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું કે 4.38 કેરેટના વજનવાળો હીરો છેલ્લે ઓક્ટોબર બાદ પાર્કમાં મળતો સૌથી મોટો હીરો છે. ઉલ્લેખનીય છે કે, પાર્કની પોલિસી અનુસાર, વિઝીટર્સને જો પાર્કમાં જે કંઈ પણ મળે છે તો તેઓ તેની પાસે રાખી શકે છે. 1906થી લઇને અત્યાર સુધી 75,000થી વધુ હીરા અહીં શોધાયા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ