નિવેદન / વર્ષ 2018ની આ ડીલથી અમેરિકા હજુ પણ નારાજ, કરી શકે છે કાર્યવાહી

america is angry on india because of defense deal with russia s 400

રશિયા સાથે ભારતે 2018માં કરેલ રક્ષા સમજૂતી પર અમેરિકાની નારાજગી હજુ સુધી સમાપ્ત નથી થઇ. અમેરિકાની ચેતવણી છતાં ભારત ને રશિયાએ એસ-400 મિસાઈલ પ્રણાલી પર સમજૂતી કરી હતી જે બાદ ભડકેલા અમેરિકાનો ગુસ્સો હજુ શાંત થયો નથી. અમેરિકાની એક ઉચ્ચ અધિકારીએ હજુ પણ અમેરિકા ભારત પર કાર્યવાહી કરી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ