રિસર્ચ / સારા સમાચાર : આ દવા પણ કોરોનાની સારવારમાં કારગત નિવડી, અન્ય ફાયદા પણ થયા

america identification of another drug in the treatment of covid19 which is able to stop the spread of the virus

દુનિયાભરમાં કોરોના વાયરસને રોકવા માટે વૈજ્ઞાનિકો અનેક રિસર્ચ કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક વૈજ્ઞાનિકોએ બાઈપોલર ડિસઓર્ડર અને બહેરાશ સહિત અનેક બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેનારી દવા અને કોરોના પર કારગત નિવડી છે. એબસેલેન (Ebselen) નામની આ દવા કોરોનાના ચેપને રોકવામાં સક્ષમ જોવા મળી છે. આનાથી બિમારીની સારવારનો નવો રસ્તો ખુલ્યો છે. વિજ્ઞાન પત્રિકા સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના પ્રસારમાં એમપીઆરઓ મોલિક્યૂલ મહત્વની ભૂમિકા ભજવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ