બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / america corona will become a disease of children in a few years immune system is getting stronger due to vaccination

Coronavirus / આવનારા વર્ષોમાં બાળકોની બીમારી બની જશે કોરોના? આ રિપોર્ટમાં કરાયો ઘટસ્ફોટ

Bhushita

Last Updated: 10:13 AM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં કહેર વર્તાવી રહેલો કોરોના આવનારા થોડા વર્ષોમાં બાળકોની બીમારી બને તેવી શક્યતાઓ છે. ગુરુવારે એક રિપોર્ટમાં કહેવાયું કે કોરોના આવનારા સમયમાં સામાન્ય શરદીની જેમ અસર કરી શકે છે.

  • કોરોનાનો દુનિયાભરમાં કહેર
  • આવનારા કેટલાક વર્ષોમાં બાળકોની બીમારી બની શકે છે કોરોના
  • વેક્સિનેશનથી મજબૂત થઈ રહી છે ઈમ્યૂન સિસ્ટમ

 દુનિયાભરમાં કહેર વર્તાવી રહેલો કોરોના આવનારા કેટલાક વર્ષોમાં બાળકોની બીમારી બનીને રહે તેવી શક્યતાઓ છે. આ વાયરસ ખાસ કરીને બાળકોને પ્રભાવિત કરશે. જેઓએ વેક્સિન નથી લીધી તેમને વધારે અસર કરી શકે છે. રિપોર્ટમાં સામેલ અમેરિકી નાર્વેજિયાઈ ટીમે જોયું કે કોરોનાની ગંભીરતા સામાન્ય બાળકોમાં ઓછી હોવાના કારણે આ બીમારીથી ઓછા ખતરાની આશા છે.


 
વધારે વેક્સિનેશન વાળા દેશને પણ કરી રહ્યું છે અસર
આ વાયરસના નવા વેરિઅન્ટ સૌથી વધારે વેક્સિનેશન વાળા દેશમાં સંક્રમણની રફ્તારને વધારી રહ્યા છે. નાર્વેમાં ઓસ્લો વિશ્વવિદ્યાલયના ઓટાર બ્યોર્નસ્ટેડે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણ બાદ ઝડપથી ગંભીર પરિણામો અને ઉંમરની સાથે ઘાતક હોવાનો સ્પષ્ટ સંકેત મળે છે. મોડલિંગના પરિણામો કહે છે કે સંક્રમણનો ખતરો મોટા લોકોથી બાળકો તરફ શિફ્ટ થઈ રહ્યો છે. આવું એટલા માટે થાય છે કે વયસ્ક લોકોને વેક્સિન લગાવીને ઈમ્યુનિટી વધારી શકાય છે પણ બાળકો માટે આ શક્ય બન્યું નથી.  

શું કહે છે રિપોર્ટ
સાયન્સ એડવાન્સ જર્નલનો રિપોર્ટ કહે છે કે આ રીતના ફેરફાર અન્ય કોરોના વાયરસ અને ઈન્ફ્લુએન્ઝા વાયરસમાં જોવા મળ્યા કેમકે તે ઝડપથી ફેલાયા અને પછી આખી દુનિયામાં ફેલાયા. એક અધ્યયનથી જાણવા મળ્યું કે 1889-90 એશિયાટિક કે રસી ફ્લૂના નામે ચર્ચિત બીમારીએ 70 વર્ષથી વધારે ઉંમરના વયસ્કોને પ્રભાવિત કર્યા હતા. આ બીમારીથી ત્યારે 10 લાખથી વધારે લોકોના મોત થયા હતા.  આ બીમારી એચવીઓવી-ઓસી43 વાયરસના કારણે ફેલાઈ હતી. આ એક સામાન્ય બીમારી બની હતી અને સાત મહિનાથી 12 મહિનાની ઉંમરના બાળકોની હોય છે. જોકે બ્યોર્નસ્ટેડે આગાહી કરી કે જો વયસ્કમાં સાર્સ સીઓવી-2ના ફરીથી સંક્રમણને માટે પ્રતિરક્ષા ઓછી રહે છે. તો બીમારીનો ખતરો બની રહે છે. તેઓએ કહ્યું કે પહેલા વયસ્ક આબાદીને કોરોના વાયરસના સંપર્કમાં વધારે આવવાથી બીમારીની ગંભીરતા ઓછી થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ