કુટનીતિ / કેમ અમેરિકા એક પછી એક બોર્ડર પરથી જ ચાઈનીઝ સામાન પરત મોકલી રહ્યું છે?

america bans chinese products amid violence on uyghur muslims in xinjiang

ચીનના શિનજિંયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો પર તંગ ખેંચીં રહ્યું છે હાલમાં જ આવેલા સમાચારોમાં ઉઈગરોને ધર્મની વિરુદ્ધ રહેવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. સાથમાં અહીં રિ એજ્યુકેશન કેમ્પોમાં રહેતા મુસલમાનોને જબરજસ્તી ખેતરોમાં કામ કરાવવામાં આવી રહ્યું છે. કપાસના ખેતરોમાં ઉઈગરોને ગુલામી કરાવવામાં આવી રહી હોવાની શંકામાં અમેરિકાએ હાલમાં કપાસની ખરીદી રોકી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ