કાર્યવાહી / AMCએ અમદાવાદના પૂર્વ વિસ્તારના પાનનાં ગલ્લાઓ કરાવ્યા બંધ, કોઈ થૂંકતો ઝડપાઇ તો ગલ્લાવાળાને 10 હજાર દંડ

amc close pan shops east ahmedabad Solid Waste Department action

અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં અમદાવાદમાં ફરી એકવાર પાનનાં ગલ્લાંઓ બંધ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ નવા પરિપત્ર અનુસાર, પાનનાં ગલ્લાં બહાર કોઈ થૂંકતો ઝડપાઇ તો ગલ્લાવાળાને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જેને અંતર્ગત સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x