લોલમ લોલ / મ્યુનિ. કોર્પોરેશનમાંથી પસંદ કરાયેલા ૧૫ આસિ. કમિશનર પૈકી માત્ર એક પાસે ટેકનિકલ બેકગ્રાઉન્ડ

AMC Assistant commissioner has no technical knowledge

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરની ભરતી પ્રક્રિયા પ્રારંભથી વિવાદાસ્પદ બની છે. સ્ટાફ સિલેકશન કમિટી સમક્ષ પસંદ થયેલા ઉમેદવારોનાં નામ ખૂલે તેનાં પહેલાં જ વહેતાં થઇ ગયાં હતાં. દરમ્યાન તંત્ર દ્વારા પસંદ થયેલા આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર પૈકી માત્ર એક જ ટેકનિકલ ડિગ્રીધારી હોવાની વિગત જાણવા મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ