બિઝનેસ / અંબાણી હવે ટક્કર આપશે દામાણીને, ધીરુભાઈના જન્મદિવસ પર વધુ એક કંપની ટેકઓવર કરવાની તૈયારીમાં મુકેશ અંબાણી

Ambani will now compete with Damani, Mukesh Ambani preparing to take over another company on Dhirubhai's birthday

રિલાયન્સ લગભગ 500 મિલિયન યુરો એટલે કે રૂ.4,060 કરોડના અનુમાનિત ડીલમાં મેટ્રોની ભારત યુનિટનું અધિગ્રહણ કરશે

Loading...