જાહેરાત / આખો દેશ ઘરમાં લોકડાઉન છે ત્યારે એમેઝોન, યુટ્યુબ અને ફેસબુકે હાંફી ગયા, લીધો આ મહત્વનો નિર્ણય

Amazon prime Youtube Facebook decreases their video quality amid heavy internet traffic due to global lockdown

અત્યારે કોરોના વાયરસના પગલે સમગ્ર વિશ્વ સંપૂર્ણ અથવા અંશત: લોક ડાઉનની પરિસ્થિતિમાં છે. આ કારણે ઘરે નવરાશમાં લોકોનો ઇન્ટરનેટનો વપરાશ અનેકગણો વધી ગયો છે.જેના કારણે નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દબાણ હેઠળ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, એમેઝોન પ્રાઇમ, યુટ્યુબ અને ફેસબુકે તેના  વિડીયોની કવોલિટીમાં ઘટાડો કર્યો છે.કંપનીઓના આ પગલાના કારણે ડેટાનો ખર્ચ ઓછો થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ