મહારાષ્ટ્ર / 16 વર્ષથી બેસ્ટ ફ્રેન્ડ યુસુફ ખાને રચ્યું ષડ્યંત્ર: અમરાવતી હત્યાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો

amaravati massacre close friend was involved in the murder of umesh also attended the funeral

અમરાવતી હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. હવે મળેલી તાજેતરની વિગતો મુજબ જોઈએ તો, મૃતક ઉમેશ કોલ્હેના હત્યાકાંડમાં તેનો જ મિત્ર સામેલ હોવાનું સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ