Ek Vaat Kau / રૂ. 103માં કોરોનાની દવા, શું તમે લઈ શકશો? જાણો આ દવાની સંપૂર્ણ માહિતી

કોરોના સંકટમાં સૌથી મોટા રાહતના સમાચાર આવ્યાં છે જેમાં કહેવાય છે કે કોરોનાની અસરકારક દવા મળી ગઈ છે અને તેને માર્કેટમાં મૂકવા માટે મંજૂરી પણ મળી ગઈ છે. 103 રૂપિયાની એક ટેબલેટ તેનો ભાવ નક્કી કરાયો છે ત્યારે જાણો આ દવા કોણ લઈ શકે અને કેટલી લેવાની રહેશે અને કેટલી અસરકારક છે તે તમામ માહિતી આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ