BIG NEWS / અલીગઢની મીટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, એમોનીયા ગેસ લીકેજના કારણે 100 થી વધુ શ્રમીક બેભાન

aligarh ammonia gas leaks in meat factory more than 100 workers faint 50 people admitted

અલીગઢની મીટ ફેક્ટરીમાં આજે એમોનિયા ગેસ લીકેજ થયો છે. ગેસ લીક થવાના કારણે 100થી વધુ કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ