બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / alica schmidt sexiest athlete breaks down in tears of joy after being selected for european championship

વાયરલ / VIDEO: આખરે કેમ રડી પડી દુનિયાની સૌથી સુંદર એથલીટ, ઈન્સ્ટાગ્રામ પર લાખોમાં છે ફૉલોઅર્સ

MayurN

Last Updated: 08:33 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મન રનર એલિસા શ્મિડનનો સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ભાવુક જોવા મળી હતી, તેણે યુરોપિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી લીધું છે

  • જર્મન રનર એલિસા શ્મિડ ભાવુક થઈ
  • એલિસા શ્મિડ દુનિયાની સૌથી સેક્સી એથલિટ
  • એલિસા શ્મિદના ઇન્સ્ટાગ્રામ પર 32 લાખ ચાહકો

જર્મન રનર એલિસા શ્મિડ(Alica Schmidt) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એલિસા શ્મિડ દુનિયાની સૌથી સેક્સી એથલિટ છે, જે સતત પોતાના ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે અને હેડલાઇન્સમાં રહે છે. એલિસા શ્મિદના ઇન્સ્ટાગ્રામ પર 32 લાખ ચાહકો છે. ઘણીવાર એલિસા શ્મિડ તેના ફોટા અને વીડિયો દ્વારા ઇન્ટરનેટ પર તબાહી મચાવે છે.

 

વિશ્વનો સૌથી સુંદર એથ્લેટ અચાનક ભાવુક થઈ
હાલમાં જ એલિસા શ્મિડનો એક વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. આ વીડિયોમાં એલિસા શ્મિડ ખૂબ જ ભાવુક લાગી રહી છે. ખરેખર, 23 વર્ષીય આ સુંદર એથ્લીટે યુરોપિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કરી લીધું છે, જે પછી તેનો એક ભાવુક વીડિયો ચાહકોની સામે આવ્યો છે.

 

ઈન્ટરનેટ પર સનસનાટી
એલિસા શ્મિડે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને લખ્યું છે કે તે પોતાની પસંદગીથી ખૂબ જ ખુશ છે. જણાવી દઈએ કે જર્મન રનર એલિસા શ્મિડે હાલમાં જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે તે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશી શકી નહતી. એલિસા શ્મિડે 400 મીટર X 4 રેસમાં સારું પ્રદર્શન કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ