VIRAL / ફોટોગ્રાફર્સ પર ભડકી આલિયા, કહ્યુ કે 'તમે બધા ચૂપ રહો અને પાંચ પગલા દૂર રહો'

Alia Says Stay Away From Me And Keep Silence watch Video

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તાજેતરમાં જ મુંબઇની એક હોસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં તે હૃદયની બિમારીઓની પીડાતા બાળકોની સાથે મુલાકાત કરી અને તેને મોટિવેશન આપ્યુ, પરંતુ હોસ્પિટલમાં આલિયા જેવી પહોંચી કે તરત જ ફેન્સ અને ફોટોગ્રાફર્સ તેને ઘેરી વળ્યા અને અલગ-અલગ પોઝ આપવા માટે બૂમો પાડવા લાગ્યા, જેથી આલિયા તેમના પર ભડકી ગઇ અને તેમણે ચુપ રહેવા માટે કહ્યુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ