બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / alia bhatt tells why she hide her pregnancy initially talks about her difficult days

મનોરંજન / આલિયા ભટ્ટે કેમ શરૂઆતમાં છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત? આખરે પોતે જ કરી નાંખ્યો ખુલાસો

Premal

Last Updated: 06:14 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટ હવે મધરહુડને એન્જોય કરી રહી છે. લગ્નના ત્રણ મહિના બાદ તેમણે પ્રેગ્નેન્ટ થયાના સમાચાર આપ્યાં હતા અને 7 મહિના બાદ પુત્રીને જન્મ. આલિયાએ જણાવ્યું છે કે શરૂઆતમાં કેમ છુપાવ્યું.

  • આલિયા ભટ્ટે કર્યો ધડાકો
  • શરૂઆતમાં કેમ છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત? 
  • તે સમયે મારું બાળક મારી પ્રાથમિકતા હતી

આલિયાએ શરૂઆતમાં કેમ છુપાવી હતી પ્રેગ્નેન્સીની વાત

આલિયાને પોતાના કમિટમેન્ટ્સ પૂરા કરવાના હતા અને પોતાનુ ધ્યાન પણ રાખવાનુ હતુ. આલિયાએ જણાવ્યું કે કામ જરૂરી હતુ પરંતુ તે સમયે તેમનુ બાળક અને તેઓ પોતે પણ પ્રાયોરિટી હતી. તેથી જ્યાં સુધી તેઓ કમ્ફર્ટેબલ હતા ત્યાં સુધી તેમણે કામ કર્યુ. આલિયાએ જણાવ્યું કે શરૂઆતના 12 અઠવાડિયા તેમણે લોકોને આ અંગે કેમ જણાવ્યું નહોતુ. 

બાળક હતુ પ્રાથમિકતા 

આલિયા બેબી બમ્પની સાથે દિવસ-રાત શુટિંગ કરી રહી હતી. તેમણે એક અખબારને જણાવ્યું, જ્યાં સુધી કોઈ શારીરીક મુશ્કેલી ના થાય ત્યાં સુધી હું પ્રતિબંધ લગાવતી નથી. હું પ્રેગ્નેન્ટ હતી તો ઘણી વસ્તુઓ ના કરવાનુ બંધન હતુ, કારણકે ગર્ભાવસ્થા અણધારી હોય છે. મેં નક્કી કર્યુ કે દરરોજ દિવસ જેવો જશે તેને જોઈ લઇશુ અને પોતાના શરીરનુ સાંભળીશ. ખરેખર કામ વધુ જરૂરી છે, પરંતુ તે સમયે મારું બાળક અને મારું શરીર મારી પ્રાથમિકતા હતી. પ્રારંભથી જ મેં પોતાને કહ્યું હતુ કે હું પોતાને ત્યારે પુશ કરીશ જ્યારે હું કમ્ફર્ટેબલ હોઈશ.  

તેથી પ્રેગ્નેન્સીના સમાચાર નહોતા આપ્યાં 

નજર ના લાગે, મારી પ્રેગ્નેન્સીએ મને શારીરીક મુશ્કેલી ના આપી. શરૂઆતના થોડા અઠવાડિયા મુશ્કેલીભર્યા હતા. હું ખૂબ થાકી જતી હતી અને ગભરામણ થતી હતી. તે સમયે આ અંગે મેં વાત ના કરી. કારણકે શરૂઆતના 12 અઠવાડિયા કોઈને કશુ જણાવાતુ નથી ને? લોકો એવુ કહે છે, તેથી હું આ વાતને પોતાના સુધી મર્યાદિત રાખતી હતી. પરંતુ હું મારા શરીરનુ સાંભળતી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ