બોલિવૂડ / રણબીર-આલિયાએ લગ્ન માટે પસંદ કરી આ જગ્યા, લીધી 1 મહિનાની રજા

Alia and Ranbir will be having a destination wedding in Kashmir

છેલ્લા ઘણાં સમયથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ બંને લવબર્ડ્સ આવતા વર્ષે લગ્ન કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે એક રિપોર્ટમાં પણ જાણવા મળ્યું છે કે રણબીર અને આલિયા આવતા વર્ષે લગ્ન બંધનમાં બંધાઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ