VIDEO / ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: પાટનગર ગાંધીનગરમાં 13 નબીરાઓ મદિરાની મહેફિલ માણતા ઝડપાયા

Alcohol prohibition in Gujarat Gandhinagar police arrested 13 drunken man in party

ગુજરાતમાં દારૂબંધી છે. અને હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે તેમ છતાં અવારનવાર દારૂ ઝડપાય છે એટલું જ નહીં પરંતુ આજે ગુજરાત પાટનગર ગાંધીનગરમાં મોટા ઘરના નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ