મહામારી / ભારત માટે ખતરાની ઘંટડી, આ દેશમાં 68 ટકા વસતીને વેક્સિન છતાં ત્રીજી લહેર બેકાબૂ, જુઓ કેવી થઈ હાલત

Alarm bell for India, third wave out of control despite vaccination in 68% of the population in this country, see what...

બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ બની છે, 6 મહિના બાદ શનિવારે પહેલી વાર 50 હજાર કરતા વધારે કોરોનાના કેસો નોંધાતા દેશ-વિદેશમાં ચિંતા વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ