VIDEO / આ 2 એક્ટ્રેસથી પરેશાન થઈ ગયો અક્ષય કુમાર, વીડિયો શેર કરીને કહ્યું- જુઓ આ લોકો શું કરી રહ્યાં છે

Akshay Kumar upset with Jacqueline and Nushrat Bharucha shared VIDEO viral

અભિનેતા અક્ષય કુમાર અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અને નુસરત ભરુચા સાથે રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ત્યારે એક્ટરે એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ