ફોટો / એક ફ્રેમમાં અક્ષય કુમાર સાથે જોવા મળ્યા અનુપમ ખેર-ગુલશન ગ્રોવર, Photo વાઇરલ

Akshay kumar remembers old times shared this photo with anupam kher and gulshan grover

અક્ષય કુમાર પોતાની ફિલ્મો અને સામાજિક કામોને કારણે હંમેશાથી સમાચારમાં રહેતા હોય છે. સોશિયલ મીડિયા  પર ખૂબ એક્ટિવ રહેનાર અક્ષય કુમારે ટ્વિટર પર લેજેન્ડરી એક્ટર અનુપમ ખેર અને ગુલશન ગ્રોવર સંગ એક સ્પેશિયલ  તસવીર શેર કરી છે. ફોટોમાં ત્રણેય એક્ટર્સ હેપ્પી મોડમાં જોવા મળ્યા. તસવીર શેર કરતા અક્ષય કુમારે જૂની વાતોને યાદ તાજા કરી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ