ગાંધીનગર / પૃથ્વીરાજ ફિલ્મ ગુજરાતમાં કરમુક્ત જાહેર, રાજ્ય સરકારે લીધો નિર્ણય

akshay kumar film pruthviraj Tax free announced cm bhupendra patel today

બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ચર્ચાનો વિષય બનેલી પૃથ્વીરાજ ફિલ્મને ગુજરાત સરકારે કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ