રાજકોટ / આજીડેમ ઓવરફ્લો થતાં આજીનદીમાં ઘોડાપુર, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 1200 લોકોનું કરાયું સ્થળાંતરણ |

રાજકોટમાં આજીડેમ ઓવરફ્લો થતા આજીનદીમાં ઘોડાપુર આવતા નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા હતા. આ સાથે જ 1200 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ